તારીખ
19/07/2026, રવિવાર
અધિકૃત આમંત્રણ
નીચેનું આમંત્રણ અને ફોર્મ બન્ને મોબાઇલ માટે optimized છે.
શ્રી રાજપુર ગોમતીપુર તીર્થ
પાવન જિનાલય શુદ્ધિકરણ મહોત્સવ
આ પાવન તીર્થના જિનાલયના શુદ્ધિકરણમાં ઉત્કૃષ્ટ પુણ્ય કમાવવાનો અવસર.
સમય
સવારે 8:30 કલાકથી
વ્યવસ્થા
શુદ્ધિકરણ બાદ ભોજન
♦️ નિમંત્રક ♦️
શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન સંઘ
રાજપુર, ગોમતીપુર, અમદાવાદ
❖
ONLINE REGISTRATION
શુદ્ધિકરણમાં જોડાવા માટેની નોંધણી
નીચેની તમામ વિગતો ફરજિયાત છે. એક મોબાઇલ નંબરથી માત્ર એક જ નોંધણી થશે.